બ્લાઇન્ડ પ્લેયર્સ નેશનલ ચેસ ટુર્નામેન્ટ માં ચીફ ગેસ્ટનું નિમંત્રણ મળ્યું, વિજેતાઓને મેડલ્સ અને ટ્રોફી નું વિતરણ કર્યું
02 Nov 2025
બ્લાઇન્ડ પીપલ એસોસિયેશન દ્વારા આયોજીત નેશનલ ચેસ ટુર્નામેન્ટ જેમાં 18 રાજ્યો ના 150 જેટલાં ખેલાડીઓ ભાગ લીધો હતો તેઓને મેડલ, ટ્રોફી વિતરણ કર્યું અને ભોજન કરાવ્યું.