• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

District Wall Posts

Mrs Bharti Baldania

Lions Club Ahmedabad Fort

0 Likes

1 day ago

Mrs Bharti Baldania

Lions Club Ahmedabad Fort

0 Likes

1 day ago

Kamleshkumar Trivedi

Lions Club Ahmedabad Suvichar

🌹લાયન્સ ક્લબ ઑફ સુવિચાર🎉 📢📢📢📢📢📢 "ફૂડ ફોર હંગર..ભૂખ્યા ને ભોજન" જરૂરિયાત મંદ અન્ન સહાય 🤝🛍️કીટ યોજના નો પરમેનન્ટ પ્રોજેક્ટ.. લાયન મિત્રો, આપ સૌ ને જણાવવાનું કે સુવિચાર કલબ હંમેશા સામાજિક કાર્યોમાં ખાસ કરીને જરૂરિયાત મંદ લોકો ની સેવામાં અગ્રેસર રહે છે સુવિચાર કલબ આ વર્ષ દરમ્યાન "ફૂડ ફોર હંગર..ભૂખ્યા ને ભોજન" અંતગર્ત જરૂરિયાત મંદ અન્ન 🤝🛍️સહાય કીટ યોજના નો પરમેનન્ટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. દરેક મહિને👏🏻🎉 ૫૦ અન્ન સહાય કીટ નું વિતરણ જરૂરિયાત મંદ લોકો ને કરવામાં આવશે. આ અન્ન સહાય કીટ માં નીચે દર્શાવેલ ૧૨ જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ નો સમાવેશ કરેલ છે જેની કિંમત ૫૫૦ / રૂપિયા છે. 🛍️🛍️🤝🤝🌹👏🏻 ઘઉંનો લોટ. ૨ કિલો ચોખા. ૧ કિલો તુવરની દાળ. ૫૦૦ ગ્રામ મગની દાળ. ૫૦૦ ગ્રામ સિંગતેલ. ૫૦૦ ગ્રામ મીઠું. ૧ કિલો મરચું. ૧૦૦ ગ્રામ હળદર. ૧૦૦ ગ્રામ ધાણાજીરૂ. ૧૦૦ ગ્રામ ગોળ. ૧૦૦ ગ્રામ ચા. ૧૦૦ ગ્રામ ખાંડ. ૧ કિલો સૌ લાયન મિત્રો ને વિનંતી કે ક્લબ ના આ વર્ષ ના પરમેનન્ટ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે આપ સૌ નો 🎊🤝સહયોગ અને સહકાર અપેક્ષિત છે. સહકાર ની અપેક્ષા સહ, 👩🏻‍💼બીના ગર્ગ પ્રેસિડેન્ટ 🙎🏻‍♂️કમલેશ ત્રિવેદી સેક્રેટરી 🛍️🛍️👏🏻🌹📢🎊 "

0 Likes

1 day ago

Subhash Mehta

Lions Club Naroda

diabetics medical check up on 04/11/2025

0 Likes

2 days ago

Subhash Mehta

Lions Club Naroda

diabetics medical check up on 04/11/2025

0 Likes

2 days ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

LIONS CLUB OF AHMEDABAD FORT DATE 3RD DECEMBER , 2025 SERVICE PROJECT FOOD FOR HUNGER CARE GOR SENIOR CITIZEN 03/12/25. 11.00am. વાગે ૧૫૦ લાભાર્થીઓને બપોરનું ભોજન પીરસવાના આવ્યું. જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ, અંકુર,નારણપુરા. લાયન પરાગ શાહ પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ

0 Likes

3 days ago

Nirav H Chauhan (LIONS CLUB OF MODASA )

Lions Club Modasa

1 ડિસેમ્બર 2025 ના ના રોજ ધનસુરા હાઈસ્કૂલમાં ગીતાજયંતી ની ઉજવણી કરવામાં આવી.સૌ પ્રથમ ગીતા પૂજન કરવામાં આવ્યું.જેમાં મોડાસા લાયન્સ ક્લબના પ્રમુખશ્રી નિરવભાઈએ ભગવત ગીતા વિશેની માહિતી આપી.આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો.

0 Likes

4 days ago

Nirav H Chauhan (LIONS CLUB OF MODASA )

Lions Club Modasa

1 ડિસેમ્બર 2025 ના ના રોજ ધનસુરા હાઈસ્કૂલમાં વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં લાયન્સ ક્લબના પ્રમુખશ્રી નિરવભાઈએ એઇડ્સ વિશેની માહિતી આપી.આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો.

0 Likes

4 days ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

LIONS CLUB OF AHMEDABAD FORT SERVICE PROJECT B.P.CHECK UP CAMP DIABETES CHECKUP CAMP CARE FOR SENIOR CITIZEN FOOD FOR HUNGER આજરોજ તારીખ 26 નવેમ્બર 2025 બુધવારના રોજ બપોરે ત્રણ વાગે આપણી જ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ લાયન હેતલભાઈ શાહના પુત્રી ચાર્મીના જન્મદિવસ નિમિત્તે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ અંકુર ખાતે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ ના બેનર હેઠળ નીચે પ્રમાણેની સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું 71 બા બાપુજીના ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું 71 બા બાપુજીના બીપીનું ચેક અપ કરવામાં આવ્યું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું . અને સાંજના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રોજેક્ટના સ્પોન્સરર લાયન વૈભવી હેતલ કુમાર શાહ હતા તેમના સાથ સહકારથી આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજિત થયો. આ પ્રસંગે લાયન્સ ક્લબ અમદાવાદ ફોર્ટના ઘણા LION મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને નારણપુરા ગાયત્રી પરિવારના કુટુંબના પણ ઘણા સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓનો ખૂબ ખૂબ આભાર જય લાયન વાદ લાયન પરાગ શાહ પ્રમુખશ્રી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ

0 Likes

1 week ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

LIONS CLUB OF AHMEDABAD FORT DATE 28/11/2025 SERVICE PROJECT FOOD FOR HUNGER CARE FOR CHILDREN આજરોજ તારીખ 28 નવેમ્બર 2025 શુક્રવારના રોજ સવારે 11:00 વાગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના બેનર હેઠળ નવરંગપુરા મ્યુનિસિપલ આંગણવાડીના નાના ભૂલકાઓને નાસ્તો ફ્રુટ ડિશ બિસ્કીટ કેક ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ચિત્રપોથીનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ સમગ્ર પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરપર્સન લાયન ડિમ્પલબેન શાહ તરફથી કાર્યક્રમનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું અને કાર્યક્રમ સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યો. તે બદલ બદલ ખુબ ખુબ અભિનંદન આભાર જય લાયન વાદ પરાગ શાહ પ્રમુખશ્રી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ

0 Likes

1 week ago

Nirav H Chauhan (LIONS CLUB OF MODASA )

Lions Club Modasa

આજ રોજ બ્રહ્માકુમા રીઝ મોડાસા ખાતે શાંતિ રેલી નો કાર્યક્રમ હોવાથી લાયન્સ કલબ ના પ્રમુખ તરીકે આમંત્રણ આપી સન્માન કર્યું તથા રેલી ને લીલી ઝંડી ફરકાવી રેલી ની શરૂઆત કરવા માં આવી.

0 Likes

1 week ago

Nirav H Chauhan (LIONS CLUB OF MODASA )

Lions Club Modasa

આજ રોજ 3232B3 ની ISAME FORUM ના માર્ગદર્શન માટેની zoom meeting નુ આયોજન કરવામાં આવ્યું... જેમાં ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા, V G વાઘેલા સાહેબ.લા. ભરતભાઈ..,P I D.. PRAVINBHAI CHHAJED..., LA. HARENDRA SUKLA... વગેરે એ માર્ગદર્શન પૂરું પડ્યું.... મોડાસા લાયન્સ ક્લબ ના પ્રમુખશ્રી નીરવભાઈ એ મિટિંગ નો લાભ લીધો.

0 Likes

1 week ago
×