Given accommodation to relatives of indoor pasitent of civil hospital in Digvijay lions foundation at nominal rate with full facilities like TV, AC, Cold water, Double bed, etc
આજે ઓગણજ ના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકો ને ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જમાડ્યા અને ગરમી સામે રક્ષણ મેળવવા સતત પાણી પીતા રહેવું એવી વાતો અને સૂચનો જણાવ્યા