• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે ઓગણજ ના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકો ને ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જમાડ્યા અને ગરમી સામે રક્ષણ મેળવવા સતત પાણી પીતા રહેવું એવી વાતો અને સૂચનો જણાવ્યા

01 May 2026

ગ્રામ્ય વિસ્તારના લોકોને જમાડ્યા

Benefited People 562
Raised Of Amount 0
Donated Of Amount 0