સાંજે 5 વાગે કોમ્યુનિટી હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં વણકર સમાજની 51 તેજસ્વી વિદ્યાર્થીનીઓ ને કેલ્ક્યુલેટર આપી સન્માનિત કરી અતિથિવિશેષ તરીકે મેયર મીરાંબહેન ને આમન્ત્રિત કર્યા.
02 Jan 2026
ગાંધીનગર ખાતે વણકર સમાજની તેજસ્વી વિદ્યાર્થીનીઓને કેલ્ક્યુલેટર આપવામાં આવ્યા