આજે સાંજે 6 વાગે ભારત સંવિધાન દિવસ ની ઉજવણી ગાંધીનગર ખાતે આંબેડકર હોલ માં કરવામાં આવી
26 Nov 2025
ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી તરફથી બાબા સાહેબ આબેડકરના જીવન ઉપરથી નાટક ભજવવામાં આવ્યું ચીફ ગેસ્ટ તરીકે વક્તવ્ય આપ્યું અમદાવાદ સીટી તરફથી કલાકરોને ઇનામ આપવામાં આવ્યા.