ઇસામે ફોરમ માટે રજીસ્ટ્રેશન કરવાં માટેની અગત્યની મિટીંગ ભરાઈ
07 Nov 2025
ઇસામે ફોરમ માટે વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તેમાટે પ્રવીણભાઈ છાજેડ, રીનાબહેન ધૂપીયા રમેશભાઈ પ્રજાપતિ હિરેન ભાઈ મેવાડા, જેવા મહાનુભાવો અને હોદ્દેદારો એ વક્તવ્ય આપ્યું. સર્વિસ વીક માં મદદ કરનારને પિન આપવામાં આવી