• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે બપોરે 1 વાગે ખોરજ ખાતે આવેલ સત્ય પથ ધરડાઘર ની મુલાકાત લીધી અને તેઓને કરિયાણું એટલેકે અનાજ અને મસાલા તેમજ અન્ય વસ્તુઓ ખરીદી ને આપીસૌને ભોજન કરાવ્યું..

11 Jan 2026

ધરડાઘર ની જરૂરિયાત ની વસ્તુઓ ( મસાલા, ચા ખાંડ, ગોળ અન્ય મરી મસાલા ) ભરી આપ્યા.

Benefited People 289
Raised Of Amount 0
Donated Of Amount 0