• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

ગાંધીનગર ખાતે સદ્દવિચાર પરિવાર માં સેવા આપતાં ફીઝિકલી ચેલેંજ હોવા છતાં સફળ થયેલી વ્યક્તિઓનો સ્નેહ સંમેલન નું આયોજન કર્યું.સૌનું સન્માન કર્યું.

15 Jan 2026

દિવ્યાંગ વ્યક્તિઓનું સ્નેહ સંમેલન યોજ્યું સૌને નાસ્તો આપ્યો

Benefited People 386
Raised Of Amount 0
Donated Of Amount 0