આગામી સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે અમદાવાદ સીટી કલબે દત્તક લીધેલી લાયન્સ પરિશ્રમ શાળામાં ચાલતી તૈયારીઓ. શાળા ના બાળકોને ભોજન કરાવ્યું
01 Dec 2025
આવનારા દિવસોમાં વિરમગામ ખાતે દત્તક લીધેલી શાળામાં ભવ્ય કાર્યકમની ચાલતી તૈયારીઓ.પાર્ટીસીપેન્ટ્સ ને ભોજન કરાવ્યું