સવારે 10 વાગે લાયન્સ ક્લબ અને શાળાના સંચાલક ના સંયુક્ત પ્રયાસો થી ડિવાઇન ટચ પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો ના ઉદ્દેશય થી રેલી કાઢી.
24 Nov 2025
આજે સવારે ડિવાઇન ટચ પ્રાથમિક શાળા માં પર્યાવરણ સઁરક્ષણ માટે પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો ના નારા સાથે રેલીનું આયોજન કર્યું.