• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

પરમેનેન્ટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં 3 જગ્યા એ ખીચડી વિતરણ નો કાર્યક્રમ માં સહયોગ આપીયે છીએ. લીંબડીયા હનુમાન સેટેલાઇટ ખાતે આજે 6 વાગે ખીચડી પ્રસાદ તરીકે વહેંચી

17 Jan 2026

ખીચડી પ્રસાદ વિતરણ ના કાર્યક્રમ નું આયોજન કર્યું.

Benefited People 382
Raised Of Amount 0
Donated Of Amount 0