સવારે 9 વાગે જેબી આર કોમ્પ્લેક્સ સાયન્સ સીટી માં સ્થાનિકો અને ગ્રાહકો માટે ફ્રી ડાયાબિટીસ કેમ્પ નું આયોજન કર્યું.
17 Nov 2025
જેબી આર કોમ્પ્લેક્સ સાયન્સ સીટીમાં આવેલાં શો રૂમ અને રેસ્ટોરેન્ટમાં આવતાં લોકો માટે, ત્યાંના સ્ટાફ માટે આ કેમ્પનું આયોજન કર્યું.