માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મંદ બુદ્ધિના બાળકોની શાળાના મેડલ અને ટ્રોફી વિતરણ કાર્યકમ માં ચીફ ગેસ્ટ બનવાનો મોકો મળ્યો. અમદાવાદ સીટી ક્લબ તરફથી સંસ્થાને 10000 rs ડોનેટ કર્યા.
18 Nov 2025
મંદ બુદ્ધિ બાળકોની શાળામાં ઉત્સાહ વધારવા વક્તવ્ય આપ્યું. બાળકોને મેડલ અને ટ્રોફી નું વિતરણ કર્યું.