• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આંતર રાષ્ટ્રીય માનવ સંરક્ષણઅધિકાર સંસ્થા ના સન્માન સમારોહ માં હાજરી આપી અને જુદા જુદા વક્તાઓ એ માનવ ના અધિકારો વિષે વાત કરી લાયન્સ મેમ્બર્સને કામ આવે એવી માહિતી અને સાહિત્ય સંસ્થાઓ એ તમામ ને આપ્યા.

29 Jan 2026

માનવ અધિકાર સંસ્થાના સન્માન સમારંભ માં હાજરી આપી સન્માન મેળવ્યું.

Benefited People 0
Raised Of Amount 0
Donated Of Amount 0