સવારે 12.30 વાગે સેલવાસ ખાતે ચાલતી સૈનિકસ્કૂલ માં બાળકોને મોટીવેશનલ સ્પીચ આપી અને ભોજન કરાવ્યું.
02 Dec 2025
સવારે ચીફ ગેસ્ટ તરીકે સેલવાસની સૈનિક શાળા માં આમન્ત્રણ મળ્યું બાળકોને ઉત્સાહજનક વક્તવ્ય આપ્યું, લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિ વિષે જણાવ્યું અને સૌને ભોજન કરાવ્યું.