• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

સાંજે 7 વાગે ઉમિયા માતા સંસ્થાન ગાંધીનગર ખાતે ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો. લાયન્સ ક્લબ અમદાવાદ સીટી તરફથી નવ પરણિત યુગલોને ગિફ્ટ આપવામાં આવી અને ભોજન સમારંભ માં આર્થિક સહાય કરવામાં આવી.

08 Feb 2026

નવ પરણિત યુગલોને ગિફ્ટ આપવામાં આવી

Benefited People 1253
Raised Of Amount 0
Donated Of Amount 0