28/08/2025 ના રોજ દુર્ગા vidhyalay ખાતે 1000 વિધાર્થીઓ નો vision નો program કરેલ એમાંથી 50 વિધાર્થીઓ ને આંખો ના ચશ્માં આવેલ આજે આ વિધાર્થીઓ ને તેમના ચશ્માં આપવામાં આવ્યા ને સાથે વિધાલય માં મીઠાઈ પણ આપવામાં આવી.