• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

લપકામણ ખાતે આવેલા સ્લમવિસ્તારના બાળકોને અમદાવાદ સીટી ક્લબ તરફથી આ કાળઝાળ ગરમી થી બચવા સેન્ડલ અને શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું.

26 Feb 2026

સ્લમ વિસ્તાર ના બાળકોને સેન્ડલ નું વિતરણ કરાયું.બાળકોને પુરી અને શાક ના પેકેટ્સ આપવામાં આવ્યા.

Benefited People 103
Raised Of Amount 0
Donated Of Amount 0