RLLI ની ટ્રેનિંગ પુરી થઇ. સવારે 10 વાગે સૌ લાયન્સ મિત્રોને 3 મિનિટની સ્પીચ આપવાનો સમય અપાયો. પછી તેઓને સર્ટિફિકેટ અને પિન આપવામાં આવી.
01 Nov 2025
સવારે 10 વાગે શરૂ થયેલી ક્લોઝિંગ શેરીમની મા દરેક ફેકલ્ટીએ દરેક મેમ્બર્સ ને ફીડબેક આપ્યું મલ્ટીપલ ની પિન પણ આપવામાં આવી.