સાંજે રાંદેશણ ખાતે આવેલાં સંસ્કાર સિનિયર સીટીઝન ગ્રુપ માટે કેમ્પનું આયોજન કર્યું અને ડો. અનિલભાઈ પટેલે ડાયાબિટીસને લગતી માહિતી આપતું વક્તવ્ય આપ્યું.