રાત્રે 8.30 વાગે ગાંધીનગર ખાતે આયોજીત મ્યુઝિકલ પ્રોગ્રામ મા લાયન્સ ક્લબની પ્રવૃતિઓ વિષે જણાવ્યું.
01 Nov 2025
રાત્રે 8.30 વાગે ગાંધીનગરના આંબેડકર હોલમાં મ્યુઝિકલ કાર્યક્મમાં મને ચીફ ગેસ્ટ તરીકે આમન્ત્રણ મળ્યું, જ્યાં લાયન્સ ક્લબની પ્રવૃત્તિ વિષે જણાવ્યું અને મેમ્બર્સ બનવા ભાર પૂર્વક જણાવ્યું.