• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

હિંમતનગર ખાતે આવેલાં ધરડા ઘરમાં સૌ વડીલોને બપોરે 12.30 વાગે જમાડ્યા સૌને 500 - 500ગ્રામ કચરિયું ગિફ્ટ કર્યું.

04 Jan 2026

ધરડા ઘરમાં આવેલાં તમામ વડીલોને જમાડ્યા અને સૌ સાથે વાતો કરી તેઓની તકલીફ વિષે શાંભળ્યું.

Benefited People 204
Raised Of Amount 0
Donated Of Amount 0