• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે ઓગણજ અર્બન હેલ્થ સેન્ટર ની નજીક ભેગા થયેલાં કચરાનો નિકાલ અમદાવાદ સીટીના મેમ્બર્સ અને અન્ય કર્મચારીઓ એ મળીને નિકાલ કર્યો અને સ્વચ્છતા જાગૃતિમા ભાગ લીધો.

19 Apr 2026

સ્વચ્છતા વિષે જાગૃત રહી પર્યાવરણ સુરક્ષિત બનાવવાના કાર્યક્રમ માં ભાગ લીધો

Benefited People 56
Raised Of Amount 0
Donated Of Amount 0