વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ ને દિવાળીની શુભકામનાઓ આપી અને પરમેનેન્ટ પ્રોજેક્ટ પરિશ્રમ શાળા દત્તક લીધી હતી તેનાં વિકાસ માટે વાત કરી.