જન સાધના ઘરડાઘર માં મનોરંજક કાર્યક્રમોનું આયોજન કર્યું સૌને જમાડ્યા.
29 Oct 2025
આજે તાં -29/10 ગુરુવારે સવારે 10 વાગે જન સાધના ઘરડા ઘર ઓગણજ ખાતે અમદાવાદ સીટી તરફથી તમામ મેમ્બર્સ માટે તેમજ સ્થાનિક સેવાભાવી લોકોના સાથ સહકારથી ખાસ મનોરંજક કાર્યકમનું આયોજન કર્યું. અને સૌને જમવાની વ્યવસ્થા કરી.