સંવેદના મ્યુઝિકલ ગ્રુપે ચીફ ગેસ્ટ તરીકે આમન્ત્રિત કરી. અને social service માટે ટ્રોફી આપી અમદાવાદ સીટી તરફથી 10 જેટલાં ગાયકોને 1000 રૂપિયાનું કવર આપવામાં આવ્યું.
09 Nov 2025
અમદાવાદ ખાતે આવેલાં સાહિત્યપરિષદ ના હોલમાં સાંજે 7 વાગે મ્યુઝિકલ કાર્યકમ માણ્યો. અને 10 ગાયકો ને અમદાવાદ સીટી તરફથી નાનકડી ભેટ 1000 રૂપિયા આપવામાં આવ્યા