સાંજે 7 વાગે આનંદ નગર ખાતે હનુમાનજીના મંદિરે ક્લબનો પરમેનેન્ટ પ્રોજેક્ટ ખીચડી વિતરણ ના કાર્યક્મનું આયોજન કર્યું.
15 Nov 2025
પરમેનેન્ટ પ્રોજેક્ટ ખીચડી વિતરણ ના કાર્યકમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલ તેમજ રાજેશભાઈ સોની (RC )ને આમન્ત્રિત કર્યા