આજે સવારે 10 વાગે સાયન્સસીટી રોડ થી સતાધાર ચાર રસ્તા સુધી લાયન્સ અમદાવાદ સીટી તેમજ સ્વામિનારાયણ મંદિરના સેવાભાવી સતસંગીઓના સંયુક્ત ઉપક્રમે કેન્સર જન જાગૃતિ અભિયાન રેલી નું આયોજન કરાયું હતું. જેમાં હજારો સતસંગીઓ ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો.આ રેલીનો હેતુ આજકાલ લોકોમાં વધતા જતાં કેન્સર ના રોગ માટે જાગૃતિ માટે નો હતો.
| Benefited People | 984 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |