• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

લીલાપુર ખાતે આવેલાં વૃદ્ધાશ્રમ માં પર્યાવરણ ને લગતો પ્રોગ્રામ ગોઠવ્યો. વડીલોને પાણી બચાવો અભિયાનમાં જોડ્યા.અને જરૂર પૂરતું પાણી વાપરવું એવું સૂચવ્યું.

20 Apr 2026

પાણી બચાવો એવું અભિયાન ચલાવ્યું.

Benefited People 87
Raised Of Amount 0
Donated Of Amount 0