લાયન્સ સન રાઇઝ ઓક્સિજન પાર્ક માં વિવિધ લેખકોના પુસ્તકો ને અડધી કિંમતે વેચાણ માટે મુક્યા.
06 Nov 2025
ગુજરાતના વિવિધ લેખકો ના પુસ્તકો ને અડધી કિંમતે વેચાણ માટે મૂકી લોકો ને પુસ્તકો વાંચવાની પ્રેરણા આપી.લેખકોના ગ્રુપ ' પુસ્તક પરબ ' ને 5000 rs ડોનેટ કર્યા