ગુજરાત સરકાર રોડ સેફટી ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ સીટી ક્લબ તરફથી અમદાવાદ ખાતે ગલ્સ કોલેજ માં ફ્રી હેલ્મેટ વિતરણ ના પ્રોગ્રામ નું આયોજન કર્યું.
10 Nov 2025
ગલ્સ કોલેજ માં ફ્રી માં હેલ્મેટ વિતરણ ના કાર્યકમનું ગુજરાત સરકાર રોડ સેફટી વિભાગ અને અમદાવાદ સીટીના સંયુક્ત ઉપક્રમે યોજવા માં આવ્યો. સોશિયલ સર્વિસ માટે ટ્રોફી આપવામાં આવી.