અંબિકા દાળ વડા ખુબ પ્રખ્યાત જગ્યા છે ત્યાં આવતાં લોકો માટે આ કેમ્પ નું આયોજન કર્યું. મોટી સંખ્યામાં લોકોએ પોતાની સુગર ચેક કરાવી.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શિવ રતન ભાઈ,પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દેવજીભાઈ, ભગવાનભાઈ,હાજર રહ્યાં હતાં
| Benefited People | 207 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |