અમદાવાદ સીટી ના પરમેનન્ટ પ્રોજેક્ટ વિરમગામ ખાતે દત્તક લીધેલી પરિશ્રમ શાળા માટે પુસ્તકો ખરીદ્યા અને સિનિયર સીટીઝન ગ્રૂપને પુસ્તકો ડોનેટ કર્યા.