• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

સવારે 9 વાગે નારણપુરા ખાતે આવેલાં મહિલા મંડળ ની બહેનોને અમદાવાદ સીટીના આગામી પ્રોજેક્ટ સિલાઈ મશીન વિતરણ વિષે વાત કરી સૌનો અભિપ્રાય લીધો અને સીવણ ક્લાસ શરૂ કરવાની વાત કરી. સૌને નાસ્તો કરાવ્યો

31 Jan 2026

સીવણ ક્લાસ શરૂ કરવાની વાત નક્કી કરી.

Benefited People 297
Raised Of Amount 0
Donated Of Amount 0