LIONS INTERNATIONAL WEEK OF SERVICE - HUNGER LIONS CLUB OF AHMEDABAD GATEWAY HUNGER SERVICE WEEK SERVICE PROJECTS આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાત મંદ સમુદાયને પૌષ્ટિક ભોજન પૂરું પાડી માનવતા કરુણા અને સેવા ભાવનાને પ્રસ્થાપિત કરવાનો છે. આ પ્રસંગે અમારી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ગેટવે દ્વારા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે ૬ જાન્યુઆરી 2026 મંગળવાર રોજ રાચરડા ગામ પાસે આવેલ હનુમાનજી ના મંદિર પાસે ૧૫૦ જેટલા જરૂરત મંદ લોકોને સબ્જી અને પરાઠા નું વિતરણ કરવામાં આવ્યું.
| Benefited People | 2 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 5000 |