ઇસામે ફોરમ ખુબ ભવ્યતાથી પૂર્ણ થયા પછી તમામ કમિટી મેમ્બર્સ ના એપ્રિસીયેશન માટે ડિનર સાથેના કાર્યક્રમનું આયોજન થયું તેમાં ભાગ લીધો. સ્પોન્સર તરીકે મહત્વના સપોર્ટર તરીકે સન્માન થયું.
25 Dec 2025
સ્પોન્સર તરીકે સન્માન થયું તેમજ ક્લબના અન્ય મેમ્બર્સનું તેઓના મહત્વના કાર્ય માટે સન્માન કરાયું.