• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

ગ્રામ્ય વિસ્તારની ગલ્સ હોસ્ટેલમાં પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કેવી રીતે કરવો એ વિષે ભાવનાબેન વ્યાસ વક્તવ્ય ગોઠવ્યું. તેઓએ યુવાનોને ખુબ સરસ રીતે સમજાવ્યુ.

20 Apr 2026

યુવતિઓ ને પર્યાવરણ ને બચાવવા પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવાં સમજાવ્યા

Benefited People 452
Raised Of Amount 0
Donated Of Amount 0