દિલ્હી શિક્ષા સંસ્થાન તરફથી યોજાયેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં મારાં પુસ્તકને બેસ્ટ સેલર તરીકે જાહેર કરાઈ અને બિહાર સાહિત્યિક સંસ્થાને મગધ ગૌરવ સન્માન એવોર્ડ માટેની જાહેરાત કરીઆ એવોર્ડ માટે 11000 રૂપિયા ઇનામ તરીકે મળશે.
30 Nov 2025
મને મગધ ગૌરવ પુરસ્કાર મળશે એની બિહાર સાહિત્યિક સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવી.તેમાં 11000 ના ઇનામને દત્તક લીધેલી લાયન્સ પરિશ્રમ શાળાને આપવાની જાહેરાત કરી.