• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

સાંજે અમારા વિસ્તાર( લપકામણ ગામ )ની બહેનોને લઈને વૃક્ષારોપણ ના કાર્યક્રમ નું આયોજન કર્યું.

21 Apr 2026

સ્થાનિક બહેનોને સાથે લઈને ખાલી પ્લોટ્સ માં વૃક્ષો રોપ્યા

Benefited People 62
Raised Of Amount 0
Donated Of Amount 0