ગાંધીનગર મેટ્રોના સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ ની જન્મદિન ની ઉજવણીકરી જનરલ મિટીંગ નું આયોજન કરી આવનારા સમય માં કરવામાં આવનાર પ્રોજેક્ટ વિષે ચર્ચા કરી. ખજાનચી અને સેક્રેટરી પાસેથી ફી અંગેની માહિતી મેળવી..
27 Nov 2025
ગાંધીનગર ખાતેવાઇસ પ્રેસિડેન્ટ ની જન્મદિવસ ની ઉજવણી કરી.