• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે સવારે રામ પ્રભુ ની યાત્રા નારણપુરા ગામથી નીકળી. લાયન્સ ક્લબ તરફથી દરેકને લીંબુ જ્યુસ આપવામાં આવ્યું

27 Mar 2026

રામયાત્રા નારણપુરા માં લોકોના ઘેર સુધી પહોંચી

Benefited People 689
Raised Of Amount 0
Donated Of Amount 0