સિનિયર સીટીઝન ગ્રુપ નારણપુરા મંડળ ની બહેનોને મોટીવેશનલ સ્પીચ આપી સૌને જમાડ્યા
18 Oct 2025
નારણપુરા મંડળ ની બહેનોને મોટીવેશનલ સ્પીચ આપી તેમજ રિઝર્વ બેન્કના રિટાયર્ડ ઓફિસરોએ લોકોને સાયબર ક્રાઇમ થી બચવા બેંક ની ડિટેઇલ કે otp શેર ન કરવાં વિષે ડિટેઇલ માં સમજાવ્યું.