RLLI ની ટ્રેનિંગ મા ફાસ્ટ effective team, international priorities જેવા વિષયો શીખવવામાં આવ્યા.
31 Oct 2025
આ ટ્રેનિંગ મા keeping members engaged, public speaking, pursnal mission stetment, diversity જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી ઘણું શીખવા મળ્યું.