આજે સવારે 9 વાગે સાંતેજ ગામના અગ્રણી શ્રી ધૂળજી ભાઈ ઠાકોર સાથે અમરદીપ સંસ્થાન દ્વારા ચલાવાતી ગૌશાળા ની મુલાકાત લીધી અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સીટી દ્વારા ગાયોને વધુ સારી સુવિધા મેડિકલ વિભાગમાં મળી રહે તે માટે 11000 રૂપિયાનું દાન કર્યું.
23 Nov 2025
સાંતેજની ગૌ શાળાની મુલાકાત લઇ ગાયોમાં વધતા જતાં રોગના પગલાં રૂપે મીડિકલ વિભાગમાં સુધાર લાવવા પગલાં ભર્યા.