ક્લબના ખજાનચી શ્રી ઉમેશભાઈ ની birthday તેમનાં ઘેર ઉજવી અને આગામી પ્રોજેક્ટ ફ્રી ડાયાબિટીસ કેમ્પ વિષે ચર્ચા કરી.
08 Nov 2025
રાત્રે ઉમેશભાઈની birthday ની ઉજવણી ક્લબના બધાં મેમ્બર્સ સાથે તેમનાં જ ઘેર કરી અને હવે પછીના પ્રોજેક્ટ,ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પના સ્થળો, લેબટેકનીશીયન, સ્ટ્રીપ્સ તમામ વિષે વાત કરી