હિંમતનગર ખાતે આવેલી માનસિક દિવ્યાંગ બાળકોની શાળાની મુલાકાત લીધી અને સમજણ આપતાં ચિત્ર પુસ્તકો આપ્યા અને ભોજન નું આયોજન કર્યું.
04 Dec 2025
14 વર્ષથી વધારે ઉંમર વાળા માનસિક દિવ્યાંગ બાળકોના મનોરંજન માટે કાર્યકમો નું આયોજન કર્યું. તેઓની શારીરિક સમસ્યાઓ શાંભળી અનેતેને લગતા ચિત્ર વાર્તા ના પુસ્તકો તેની લાયબ્રેરી ને આપ્યા.