• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે કેન્સર થી મુક્ત થયેલાં બાળકોમાં ખેલકુદ સ્પર્ધાઓ નું આયોજન કર્યું. વિજેતાઓ ને મેડલ આપ્યા અને તમામ બાળકોને નાસ્તો આપ્યો.

04 Feb 2026

ખેલકુદ સ્પર્ધાનું આયોજન કર્યું.

Benefited People 356
Raised Of Amount 0
Donated Of Amount 0