• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

નવોદય કન્યા વિદ્યાલય ની કન્યાઓને સર્વઇકલ કેન્સર ની રસી અપાવવામાં help કરી અનેં દરેક કન્યાને સેનેટરી પેડ વિશે સંપૂર્ણ માહિતી આપી અનેં સેનેટરી પેડ આપ્યા.

24 Mar 2026

ગર્ભાશય ની દીવાલનું કેન્સર ની રસી માટે કન્યાઓને માહિતી આપી.

Benefited People 38
Raised Of Amount 0
Donated Of Amount 0