બીબીએ કોલેજ મોડાસા માં સાંસ્કૃતિક કાર્યક્મમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું. યુવાનો અને યુવતીઓના માનસિક રીતે મજબૂત બનવાં example આપી વક્તવ્ય આપ્યું
14 Oct 2025
મોડાસા ની કોલેજ માં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું અને સ્ટુડેંટ્સ ને ઉત્સાહ જનક વક્તવ્ય આપ્યું